________________ સુદર્શના || 303|| ન સ્થળે ભરાઈ જવાથી અટકી ગયું. એટલે તે મૂકી દઈ નરવિક્રમ નદીમાંથી બહાર નીકળ્યો. બહાર આવી એક વૃક્ષની છાયામાં બેસી ખિન્ન હૃદયે. અશુભના ઉદયને તથા વિધિ વિલસિતનો તે વિચાર કરવા લાગ્યો. અહા ! કેટલી બધી વિધિની વિષમતા ? જે વિચારમાં પણ ન આવે તેવાં અસહ્ય દુ:ખ મારે માથે અચાનક લાવી નાખે છે. અરે કર્મો ! તમે મને થડા વખતમાં દેવરિદ્ધિને વિસ્તાર બતાવે છે, અને ક્ષણવારમાં શૂન્ય વેરાન તુલ્ય જંગલોમાં અથડાવો છો? અહા ! માતા-પિતાનો વિગ? પ્રિયાને વિરહ ? પુત્રનો વિકાહ ? ખરેખર ભૂતના બલિની માફક વિધિએ મારા ‘કુટુંબને સઘળી દિશાઓમાં છિન્ન-ભિન્ન વિખેરી નાખ્યું. અરે ! માતા-પિતાના વિયોગથી કે પ્રિયાના વિરહથી મારું હૃદય તેટલું બળતું નથી કે જેટલું તે નિરાધાર બાળકને દુઃખદાયી સ્થિતિમાં મૂકવાથી બળે છે. ઓ વિષમ અને વિસંસ્થૂલ ચેષ્ટા કરાવનારી વિધિ ! તું જ મને રસ્તો બતાવ કે હવે હું શું કરું? અને કેને શરણે જાઉં? વિપરીત વિધિના વિગથી મહાન પુરુષોને માથે પણ આફતો આવી પડે છે તે મારા જેવા અનાજકીડાઓને માથે દુઃખ આવે તેમાં આશ્ચર્ય શાનું? | હે જીવ! દુઃખ વખતે હિમ્મતની પૂણું જરૂર છે, શોક, પશ્ચાત્તાપ કે નાહિમ્મતથી દુ:ખ છે સ્થિતિમાં મૂકવા મારા હૃદય તેટલું જ વિખેરી નાખ્યું અને તેલની માફક વિધિ |303 | T.P Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TIG