________________ સુદર્શના સમકાલાષaaaaaaaaaaaaaaaaaaaaaa પ્રકરણ બીજુ રેવતાચળનો પહાડ અને સ્વાનુભાવ सारं सिद्धगिरेर्यदेव विदितं यन्नेमिनः स्वामिनः, कंदर्पद्विपदर्पमर्दनहरेवी रावदातास्पदम् / - यनिःसंख्यमहर्षि केवलरमासंयोगसङ्केतभू स्तीर्थश्रीगिरिनारनाम तदिदं दिष्ट्या नमस्कुर्महे // સિદ્ધગિરિના સારભૂત. કંદર્પ હાથીનાં દર્પને મર્દન કરવામાં સિંહ તુલ્ય નેમનાથસ્વામિથી પ્રખ્યાતિ પામેલા, વીર પુરુષના ઉજજવળ ચારિત્રના થાન સરખા અને અસંખ્ય મહર્ષિઓને કેવલલક્ષ્મીના સંગના સંકેતિત સ્થાન સમાન, શ્રીમાન ગિરિનાર તીર્થને અમ આનંદથી નમસ્કાર કરીએ છીએ. [E|PaaaaaaaકિકિઝિGlamકિણિિિક્ષિણ Jun Gun Aaradhaltru