________________ સુદર્શતા d 10 ના Tagશાવાઝaaaaaaaaaaaaaaaaa || ધર્મમય જીવન ! ઉપયોગની કેટલી તીવ્ર લાગણી ! કેટલો બધે સંતોષ ! અહા ! શું તેને વિનય ! અરે ! તેની કહેણી પ્રમાણેની રહેણી ! શું તેની ગંભીરતા ! દુનિયામાં મનુષ્ય જન્મો તે આવાં જ જન્મ. વિગેરે વિગેરે તેના ઉત્તમ ગુણો યાદ કરતાં, ધનપાળનું હૃદય ગુણાનુરાગથી ભરાવા લાગ્યું. આંતરે આંતર રાગદશા થઈ આવવાથી તેના નેત્રપુટમાંથી અશ્રુ ચાલ્યા જતા હતાં, તે અવસરે તાત્વિક વિચારથી સરાગતા કાઢી નાખતા હતા. છતાં તેણીના ગુણો, તેણીનું બેસવું, ઊઠવું, બોલવું, ચાલવું વિગેરે યાદ આવતાં વળી પાછી સરાગતા થઈ આવતી હતી. અને તેથી પાછું પોતાનું ભાન ભુલાઈ જતું હતું. વારંવાર આમ થતું હોવાથી થોડા વખતને શિ માટે આ શહેર મૂકી, આત્મશાંતિ માટે કોઈ સ્થળે જવાને તેણે નિશ્ચય કર્યો. ખરી વાત છે કે આત્મશાંતિ માટે મોહ ઉત્પન્ન કરાવનાર સ્થળોને બુદ્ધિમાનોએ અવશ્ય ત્યાગ કરે જોઈએ. “શાંતિ માટે કયે સ્થળે જવું' તે સંબંધમાં વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યો કે-આ ! દુનિયામાં શાંતિદાયક કઈ પણ રસ્થાન હોય તે તે મહાત્મા પુરુષે, અથવા તે મહાન પુરુષની નિવાસભૂમિકા અર્થાત્ મહાન પુરુ તીર્થકર આદિ તેમની દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકાવાળી ભૂમિકા જ છે. Haaaaaaaaaaaaaaaaaaaa[]E] 10 || Ac. Gunratnasuri M.S. Jun Gun Aagadhak True