________________ સુદના ૨૨૪મ 1જલારામબાપાએ ભજHH સાર્થવાહ! તમારી આગળ દાન ધર્મ સંબંધી અધિકાર મેં કહી સંભળાવ્યો. સુદર્શના ! તમારે સવએ ગૃહસ્થ ધર્મમાં રહો ત્યાં સુધી આ દાન ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવું. ધર્મદેશના સાંભળી વખત થઈ જવાથી ગુરુમહારાજના જયની ગંભીર ગર્જના કરી લોક પિતાપિતાને કામે લાગ્યા. ગુરુમહારાજ પોતાના ધ્યાનમાં લીન થયા. સાર્યવાહ, સુદશના, શિયળતી વિગેરે દેવપૂજન આદિ ષટ્કર્મમાં પ્રવૃત્ત થયાં, ભેજનાદિ કરી પરસ્પર ધર્મચર્ચામાં દિવસ પસાર કરી, પ્રાતઃકાળે વહેલાં ઊઠી, આવશ્યક કર્મ કરી, ધર્મશ્રવણ નિમિત્ત સર્વ ગુરુશ્રી પાસે આવી પહોંચ્યા. ગુરુશ્રીને વંદન કરી સર્વ શાંતપણે ગુરુ સન્મુખ દષ્ટિ સ્થાપન કરી બેઠા. ઋષભદત્ત સાર્થવાહ સર્વની આગળ બેઠો હતો. ગુરુશ્રીએ કરણાબુદ્ધિથી ધર્મદેશના શરૂ કરી. પ્રકરણ ૨૬મું * શિયળ ધર્મ नियकुलनहयलममलं सीलं सारयससिव्व धवलेइ / सीलेण य जंति खयं खिप्पं सव्वेवि दुरियगणा // 1 // પિતાના ફળરૂપ નિર્મળ આકાશતળને શરદ ઋતુના ચંદ્રની માફક શિયળ, ધવલિત યાને પ્રકાશિત કરે છે. શિયળવડે સર્વે પાપોને યા દુઃખને સમૂહ તત્કાળ નાશ પામે છે. | 224 / Ac Gunratnasuri M.S Jun Gun Aaradhak The