________________ સુદર્શન અને અશિક્ષિત, સદ્ગુણી અને દુગુણી માતા-પિતાના ગુણોને વારસો તેમના સંતાનમાં ઉતરે છે.” આ કહેવત આ બન્ને બાળકોના સંબંધમાં સત્ય કરી હતી. કેમકે તે બન્ને બાળક સદ્ગુણી હતાં. સદૂગુણી માતા, પિતાઓ હોવા છતાં બાળકોને જેવા સહવાસમાં રાખવામાં આવે છે તેના પણ ગુણ અવગુણની અસર તે બાળકો ઉપર થાય છે. “સોબત તેવી અસર” આ કહેવત પ્રમાણે ઘણીવાર બને છે. તેમજ કુમળી વયનાં બાળકો ઉપર ગુણ અવગુણની અસર તત્કાળ થતી અનુભવાય છે, માટે બાળકોના પાલક પણ સદૂગુણી જ હોવા જોઈએ. | 3aa [B]EBશિશિશિશશશશશશ શશશશશશશ શાહ આ વાત તે બુદ્ધિમાનું શ્રેષ્ઠીથી તેમજ તેમનાં પત્નીથી અજાણી ન હોવાથી ગુણવાન પાલકની દેખરેખ નીચે તે બાળકોને ઉછેરવામાં આવ્યાં હતાં અને દગુણી બાળકોના સહવાસ તેમને દૂર રાખવામાં આવ્યાં હતાં. ટૂંકમાં કહીએ તો બન્ને બાળકને કેળવવામાં તે દંપતીએ ઘણો સારો પ્રયત્ન કર્યો હતો. અને તેમના પ્રયત્નના પ્રમાણમાં તે બન્ને બાળકો સદૂગુણી બન્યાં હતાં. || Elaaaaaaaaaaaaaaaaaaaaaaa 3 | વ્યવહારિક જ્ઞાનથી મનુષ્યને આ જન્મ કેટલેક દરજજે સુખરૂપ નિવડે છે, પણ ધાર્મિક જ્ઞાન સિવાય આ અને ભાવી જિંદગી સુખરૂપ થતી નથી. આ વાત આર્યાવર્તમાં ભાગ્યે જ કેઈથી અજાણ હશે. “મનુષ્યએ સારાં કામોથી ધર્મ કરવો જોઈએ. શુભાશુભ કર્તવ્યનું ફળ P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak The