________________ | 38 અ નમ: | चित्रवालगच्छीय श्रीमान् देवेन्द्रसरिकृत રાજકુમારી સુદર્શન ચરિત્ર સુદર્શના પ્રકરણ પહેલું धनपाल अने धन्ना अनंतविज्ञानाविशुद्धरूपं निरस्तमोहादिपरस्वरूपम् / नरामरेन्द्रकृतचारुभक्तिं नमामि तीर्थेशमनंतशक्तिम् // 1 // અનંત વિજ્ઞાનવાળા, વિશુદ્ધ આત્મસ્વરૂપવાળા, મોહાદિ પર સ્વરૂપ-વિભાવદશાને દૂર કરનારા અને મનુષ્ય તથા દેના ઇન્દ્રોવડે ઉત્તમ ભક્તિ કરાતા એવા, અનંત શક્તિમાન તીર્થકર દેવને નમસ્કાર કરું છું. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tr?