________________ | 20 || આ શાસન સુભટ તમોએ અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાતા મહિને મિથ્યાત્વમાં અટવાયેલા એવા અનેકોનું રક્ષણ કરી, અજ્ઞાન તિમિરને હટાવી સાચો સાધુતાને આધાર રસ્થંભ જિન આણા અને ગુરુ આણું પાળી, પળાવી સાચા અર્થમાં આપે જે તપાગચ્છાધિરાજનું બિરૂદ ધારણ કર્યું અને આપના ગુણનું સામ્રાજ્ય વધારી શાસનમાં અદ્વિતીય પ્રતિભા દર્શાવી એવા ગુણના ભંડાર શાસન સ્થંભ શ્રી મુક્તિવિજયજી ગણિના (શ્રી મૂલચંદજી)મ. સા. ના કરકમલમાં પ્રતાકારે પ્રગટ થતું આ ગ્રંથ રત્ન અર્પણ કરી ધન્યતા અનુભવીએ છીએ. આપણુ ગુણોનું કીર્તન કરનાર ચરણરજ હેમપ્રભસૂરી | | 20 || Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust