________________ 5 ૧દા શ્રી મુક્તિચંદ્ર શમણુ આરાધના ટ્રસ્ટ ગિરિવિહાર એટલે વૃદ્ધ, ગ્લાન એવા સાધુ-સાધ્વીજી આદિ ચતુર્વિધ સંઘ માટે આરાધનાનું અપૂર્વ સ્થાન 5 પૂતોગનિષ્ઠ આચાર્ય વિજય કેશરસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય રન અધ્યાત્મયોગી પ. પૂ. આ. વિજયચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની ભાવનાનુસાર ગછ કે સમુદાયના ભેદભાવ વગર વૃદ્ધ પ્લાન સાધુ સાધ્વીજી આદિ ચતુર્વિધ સંઘની આરાધના માટે પૂજ્યશ્રીના શિષ્ય રત્ન પ. પૂ આ. વિજયપ્રવચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશથી સંવત 2031 ના શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટની સ્થાપના થયા બાદ ગિરિવિહાર તેમજ આજુ બાજુના લેમાં ચતુર્વિધ સંઘ માટે જુદા જુદા કેન્દ્રોનું નિર્માણ થયેલ છે. સાથે સાથે ગિરિવિહાર જૈન ભોજનશાળા તથા ધર્મશાળાનું નિર્માણ થતાં હજારો યાત્રાળુ લાભ લઈ રહેલ છે, ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચે તેમજ આ સંસ્થા પ. પૂ. યોગનિષ્ઠ આ. વિજ્યકેશરસૂરીશ્વરજી મ. સા. પ્રણિત શ્રેષ્ઠ સાહિત્યનું પ્રકાશન કરી અહ૫ મૂલ્યમાં જૈન સમાજને ઉત્તમ સાહિત્ય આપી મતભક્તિ સાથે અનુકંપા દાન, અન્નક્ષેત્રમાં ભૂખ્યા માનવીઓ એક ટાઈમ ફ્રીમાં ભોજન પેટ ભરીને મેળવે છે, ભાગ્યશાળી દાનવીર દાતાઓના સહકારથી સંસ્થા સર્વાગીણ વિકાસી બનેલ છે. Ac Gunratnasuri MS. Jun Gun Aaradhak The | 19 &