________________ પુણ્યપાલ ચરિત-૨ મને આ શરત મંજૂર છે. પણ એ કહે કે જો હું પારખવામાં સફળ થઈ ગયે તે ? રાજાએ કહ્યું : ' “તમને પાંચસો ગામ આપીશ અને મારી બહેનના “પતિ બનશે. બહેન તિલકમંજરીનાં લગ્ન તમારી સાથે કરીશ.” પાસે બેઠેલા પુષ્પદ ચૂંટણી પણ ધીરેથી કહ્યું: પુણ્યપાલ ! મુશ્કેલી ઊભી કરવા માગે છે? તમે રત્નપરીક્ષા કરી શકશે? તમે મારાં સાતે વહાણ આપી કંગાલ કરવા માગો છો ? પુયપાલે પુષ્પદત્તને કોઈ જવાબ આપે નહીં. રાજા પાસે રત્નની પેટી માગી. આઠ રત્ન, ચાર-ચાર અસલી નકલી જુદાં રાખ્યાં હતાં. તેને જોયા પછી તે બોલ્યો : “રાજન ! તમારા પારખુઓએ જે ચાર રત્નો નકલી બતાવ્યાં છે એ સાચાં છે અને જે સાચાં બતાવ્યાં છે તે ખોટા છે.” રાજા ચિડાયાઃ “તમે શું કહો છે ? . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust