________________ પર.. પુણ્યપાલ ચરિત* આ બધી વાતો પર વિચાર કરી રાજા સિંહલસિંહે. નગરના પ્રખ્યાત રત્નપારખુઓ લાવ્યા. પારખુઓએ આઠે ૨ને જોયાં અને તેમાંથી ચાર નકલી બતાવ્યાં. રાજાએ જ્યારે જ્યારે ચાર અસલીના ગુણ પૂછયા તે પારખુઓ. મુંઝાયા. આ સમયે પુષ્પદત્ત અને પુણ્યપાલ પણ સભામાં , આવ્યા. * : પુષ્પદત્તનાં સાતે વહાણ સાગરતટ પર ઊભાં હતાં.. સિંહલપુરમાં વેપાર કરવાની રજા લેવા પુષ્પદત્ત રજા માટે ભેટ લઈ આવ્યો હતે અને પુણ્યપાલને સાથે લાવ્યો હતો.. રત્નપારખુઓની મુંઝવણ જઈને પુણ્યપાલ હ. રાજાએ. તેને હસતો જોઈ પૂછયું : : - “યુવક ! રત્નપરીક્ષામાં તું પણ જ્ઞાન ધરાવે છે?” * પુણ્યપાલે કહ્યું : “રાજન ! વારસા પ્રમાણે હું રત્નપરીક્ષક નથી. પરંતુ રતનપરીક્ષક શાસ્ત્ર મેં વાંચ્યું છે અને પચાવ્યું પણ છે.. તેના આધારે હું અધિકાર પૂર્વક અને સપ્રમાણ રત્નપરીક્ષા. કરી શકું છું.” આશ્ચર્યથી રાજા બોલ્યા : ' ' .' એમ વાત છે ! તે મારાં રત્નની પરીક્ષા કરે, પણ એટલું યાદ રાખજો કે જે તમે નિષ્ફળ જશે તે તમારાં. સાતે વહાણ હું લઈ લઈશ.” . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust