________________ 450 કર્મ-કૌતુક-જ આચાર્ય દેવ ! આને ખર્ચ કરવાની જરૂર જ ન પડી. એને લઈ મારા પર કૃપા કરો.” “રત્ન તે તું પિતે જ છે. તારી પત્નીએ પણ રત્ન બનાવે છે. આમ કહી આચાર્યએ પોતાનાં રન લઈ લીધાં. હવે પતંગસિંહ મંત્રી ગુણવર્ધન પાસે પહોંચ્યું. ત્યાં પણ હર્ષ-વિસ્મયનું વાતાવરણ છવાઈ ગયું. બંનેએ આપવીતી સંભળાવી. છેલ્લે પતંગસિંહે મંત્રીને એક જના બતાવી અને કહ્યું કે તમારે આ નાટક ભજવવાનું છે. મંત્રીએ હસીને સ્વીકૃતિ આપી. પછી પતંગસિંહે શિરાલજૂનની છાલમાંથી બનાવેલી ટોપી પહેરી લીધી અને અદશ્ય થઈ ઊડાણ-કામળા પર બેઠે અને આકાશ માર્ગથી * બી1 જ દિવસે મંત્રી ગુણવર્ધન સવાર-સવારમાં જ રાજા જિતશત્રુ પાસે પહોંચ્યા અને પૂર્વ આજિત ચેજનાના આધારે નાટકીય ઢંગથી બોલ્યા : " - “રાજન ! હું એક વિચિત્ર સપનું જોઈ આવી રહ્યો છું. એક યુવરાજ આપણા નગર પર ચઢી આવ્યું છે. એની સેના વિશાળ છે. તમે અને હું બંને ગભરાઈ ગયા છીએ. આપણે બંને એ રજા પાસે ગયા છીએ, ત્યારે તેને ગુસ્સો શાંત થાય છે. આ સપનું મેં બ્રાહ્મ મુહૂર્તમાં જોયું છે. લાગે છે આજ-કાલમાં સાચું ન થઈ જાય !' . સપનું સાંભળી રાજા જિતશત્રુએ કહ્યું : . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust