________________ 256 ક છે. * વસંતમાધવ-૩. ભ્રમ જ છે. કાવતરાખે જે ન કરી બતાવે એ ડું છે. ‘તાત ! તમને યાદ હશે, જ્યારે નવી મા આવી, હતી, ત્યારે એ મને મારતી હતી. તમે એક દિવસ મને કહ્યું હતું કે મંજુ ! તું મૂંગી થઈ છે. કશું કહેતી નથી. પણ શું હું જાણતો નથી ? એ દુષ્ટા ! તને મારે છે ? પણ ગુને માટે જ છે. મારું જ પાપી મન ન માન્યું. મંત્રીઓના દબાણનું બહાનું લઈ મેં બીજા લગ્ન કરી, લીધાં. - “રાજન ! હવે હું મૂંગી નહીં રહે. હવે તમને . બધું જ કહીશ. પિતા સામે મૂંગી રહી, પણ રાજા સામે , નહીં રહું, કારણ કે ન્યાય તે રાજા કરે છે. તેથી મેં તાતની જગ્યાએ રાજન લખ્યું છે. તો રાજન ! મારી, વિમાતાએ કાવતરું રચ્યું, મારાં લગ્ન એક કેઢી રાજ- . કુમાર સાથે કરવાનું. વિશ્વાસુ માણસે દ્વારા મને ખબર પડી ગઈ. પણ શું કરું ? બેટી અને ગાય-બંને વિવશ . હોય છે. બંનેને જ્યાં હાકે ત્યાં ચાલી જાય છે. કઢી . સાથે જો મારાં લગ્ન થઈ જાય તે હું શું કરત? કશું જ નહીં. . - - “રાજન્ ! ભાગ્યથી એક રાજકુમાર, દેવરૂપ જે . સુંદર અને મહાપરાક્રમી માર મહેલમાં આવ્યું. પિતાના . ઉદ્ધાર માટે શાસ્ત્ર પ્રમાણથી ગાંધર્વ લગ્ન કરી લીધાં. પિતાની અમતિની આશા ન હતી-વિમાતાની તે હોય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust