________________ SU V IJ S. - થાન મર 255 @ii મહાવીર જૈન આજના જ શિવ તે બતા એ કયાં ગઈ છે? કોની સાથે તેનાં - લગ્ન થયાં છે ?" છે. વાસંતી બોલી : - “અન્નદાતા ! એ કયાંય ગઈ નથી. પરંતુ મહારાણી દ્વારા યમલોક પહોંચાડવામાં આવી છે. જે દિવસે તેના નાસી જવાની બૂમ પડી હતી, તેની પહેલી રાતે થોડા સૌનિકો તેને ચુપચાપ લઈ જતા હતા. એમણે દૂરથી મારો પડછાયે જે. એમને શું ખબર હતી કે હું છું? કઈ પણ હોય એમ વિચારી એમણે એક પત્ર ફેંકયે. પત્ર મેં લીધો અને વાંચ્યું પણ ખરા. પત્ર વાંચવાથી એવું લાગ્યું ‘કે પોતાનો મરી જવાનો ખ્યાલ તેમને આવી ગયો હતો.” તે લાવ, કયાં છે એ પત્ર ? * : “સાથે જ લાવી છું. તમારા માટે જ લખવામાં આવ્યું છે.' વાસંતીએ રાજા વિજયસેનને પત્ર આપે. બંને તરફના ગોળ-ગોળ ડંડા પકડી રાજા વિજયસેન રેશમ પર લખેલે પત્ર વાંચવા લાગ્યા. પહેલાં તે સમગ્ર પત્ર પર એક ઉડતી નજર નાખી. પછી એક–એક શબ્દ વાંચવા લાગ્યા : . . પૂજય તાત ! દોરડું અને સાપ સરખાં હોય છે. તેથી કયારેકકયારેક અંધારામાં જોનારને ભ્રમ થાય છે. પણ ભ્રમ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust