________________ 250 વસંતમાધવ-૩: વસંતમાધવે પથ્થર ખસેડે. ગુફામાં ઘૂસ્ય અને ચોરને પડકાર્યા. ચોરે એવી રીતે ઊઠયા કે કોઈ મછરને મસળવા ઊઠયા હોય. તેમને વિદ્યાઓનું બહુ અભિમાન હતું. એક શેર પહેલાં ઝકયે. તંભન વિદ્યાથી વસંતમાધવે તેને રેકી દીધો અને દૈત્યદમનને પ્રગથી. મારી નાખ્યો. પછી ત્રણેને મારી નાખ્યા અને નાયકને. તે તડપાવી-તડપાવીને માર્યો. પાંચે મરી ગયા. નગરમાં સમાચાર મોકલાવ્યા. એક કેદીને મેક. રાજા સેના. લઈ આવ્યા. નગરવાસીઓ પણ આવ્યા. બહુ આશ્ચર્યથી. ગુફા જોઈ. કેદીઓને મુક્ત કર્યા. કેદી સ્ત્રીને વસંતમાધવે. તમે મારાં ધર્મનાં બહેન છે. તમે જ મારો જીવ: બચાવ્યું છે.” , “ભાઈ! ટી ખુશામત ન કરે. તમે કેટલાયને અચાવ્યા. બધા જોઈ રહ્યા છે.” આ ગુફાનું ધન ભંડારમાં ભયું. એક–એક કેદીને યથા-- સ્થાને પહોંચાડવામાં આવ્યા. ગુફા-ધનનું પ્રદર્શન જવામાં આવ્યું. જેનું જે ચેરાયું હતું, તે ધનમાંથી પુરવાસીઓએ પિત–પિતાનું લઈ લીધું. બાકીનું રાજકેષમાં જમા થયું.. બહુ મેટું કામ થઈ ગયું હતું. રાજા જિતશત્રુએ ધામ-. ધૂમથી વસંતમાધવનું રાજતિલક કરી નાખ્યું. પ્રજા ખુશ થઈ, આવા સુશાસકને પ્રાપ્ત કરી, હવે રાજા નિશ્ચિત થઈ ઘરે જ ધર્મારાધન કરતા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust