________________ વસંતમાધવ-૩ 251. થોડા દિવસ પછી વસંતમાધવનું મન ઉચાટ પામ્યું તો કૌશામ્બી જવાનો વિચાર કર્યો. વિચાયું, વિજયપુર , થઈ કૌશામ્બી જઈશ. રાજા વિજયસેનને પણ પાઠ ભણાવવા-. ને છે. એક દિવસ સચિવોને પૂછયું : કે “અહીંથી કશામ્બી કેટલું દૂર છે ? હજારો કોસ દૂર હતું. નિર્ણય પાકે હતે. ચતુર. ગિણી સેના સાથે વસંતમાધવે પ્રસ્થાન કર્યું. શુકન પણ. સારા હતા. વસંતમાધવ પાસે સેનાનું બળ તે હતું જ. . સાત દિવ્ય વિદ્યાઓની સંપત્તિ પણ હતી. જડ સંપત્તિનું રક્ષણ કરે છે પ્રાણી અને વિદ્યાધન મનુષ્યની રક્ષા કરે. છે. સાચું તે છે જ. મંજુષાના મનમાં પિયર જવાને ઉત્સાહ હતા ? હવે મને વાસંતી મળશે. મારા માટે તેણે કેટલું દુઃખ સહન કર્યું. હવે હું તેને મારી સાથે કૌશામ્બી લઈ જઈશ.. હવે વિમાતા જશે તે આંખો ફાટી જશે. મને ઠામ-ઠેકાણું પૂછવા વાસંતીની ચામડી ઉતારી નાખી. ઓહ! એ દુષ્ટાએ કેટલા કોરડા માર્યા. હું એક પત્ર વાસંતીને આપી. આવી છું. એને ભેદ કોઈને ખબર નથી. જ્યારે એ પહેલી રાતે ગુપ્તદ્વારથી મને ગર્ભગૃહમાં મળી હતી ત્યારે એ. રાતે મેઘાવંતી મારી જદ જેવા આવી હતી. જ્યારે એ. જતી રહી હતી ત્યારે. રાતે. મેં પત્ર લખ્યો હતો. બીજા દિવસની રાતે જ્યારે એ મને મુક્ત કરાવવા આવી હતી,. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust