________________ -વસંતમાધવ-૩ 249 - હતી, જટા પણ. હવે એ દેવકુમાર જે. સુંદર પુરુષ થઈ . એ આગળ ગયે તે લાગ જોઈ વસંતમાઘવ ચુપચાપ બઝાર નીકળી ગયે અને પશ્ચિમ દિશા તરફ ચાલવા લાગ્યું. ' વસંતમાધવ યથાસમયે પહાડ પર પહોંચી ગયે. યોગીને વંદન કર્યા. તેમને પ્રસન્ન ક્યાં અને બધું સંભળાવ્યા પછી કહ્યું : ‘હવે મારી આબરૂ તમારા હાથમાં છે. 3: ". ના : " યોગી બોલ્યા : વસંતમાધવ! મને તમારી પ્રતીક્ષા હતી: ગુણચન્દ્ર અને ગુણમંજરી પણ અહીં હતાં. હવે તમને શોધવા - નીકળી પડ્યાં છેઝડપથી તમને મળશે. “વત્સ ! આ શેરોને પણ તમારા જ હાથથી મરવાનું છે. હું તમને સાત વિદ્યાઓ આપું છું. વિજય તમારે જ થશે.” આ ત્યાર પછી ચગીએ વસંતમાધવને (1) સ્તંભન, (૨)મોહન, (3) ઉચાટન (4) ગગનયામિની (5) દૈત્ય, દમન (વિષહર અને (૭)વશીકરણએ સાતે વિદ્યાઓ ઝડપથી સિદ્ધ થઈ ગઈ અને હવે વસંતમાધવ ચોરવાળા વનમાં આવ્યા. દિવસનો સમય હતો. પચે માયાવી ચાર નિશ્ચિત થઈ ઊંઘતા હતાં. તેમનું આ જે કામ હતું. દિવસે - ઊંઘવું અને રાતે ચોરી કરવી. . ' 4 5 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust