________________ વસંત માધવ-૩ એ “મારા આશ્રયે છે દુઃખની મારી છે. લગ્ન થઈ ગયાં છે. - હવે બધાથી છૂટી પડી ગઈ છે. અહીં સુરક્ષિત રહેશે. વિદ્યાવતી છે. રાજકુમારીને સંગીત શિખવાડયા કરશે.” - રાણીએ તરત રજા આપી– એલાવી લાવો. - . મંજુર્ઘષા મેડી પર હતી. વૃદ્ધા બોલાવી લાવી. તેના રૂપ અને ચારિત્ર્યનું તેજ જઈ ચતુર રાણી સમજી ગઈ કે વૃદ્ધાએ સાચું કહ્યું હતું. બેસવાનો સંકેત કર્યો. મંજુષા બેસી ગઈ. પછી દાસીને કહ્યું : જા, ચાવડીને બેલાવી લાવ.” ચાવડી રાજકુમારીનું નામ હતું. રાણી તરંગવતી - અને રાજા જિતશત્રુ તેના પર પ્રાણ ન્યોછાવર કરતા હતા. -ઊછળથી કૂદતી ચાવડી આવી. ટહૂકીને બોલી : શું છે ? ચાવડી ! જે તારી બહેન આવી છે. (મંજુષાને) શું નામ છે બેટી?...એમ, મંજુઘોષા ! (ચાવડીને) આજથી એ તારી બહેન છે. એ પણ રાજદુલારી છે. મારે બે પુત્રી થઈ. મેટી મંજુઘષા અને નાની તું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust