________________ વસંતમાધવ-૩ 235. અને બ્રાહ્મણને રક્ષક હોય છે. નિર્ણય કરી વૃદ્ધાએ મંજુઘેષાને સમજાવી અને તેને લઈ પિતનપુર નગર પહોંચી. રાજા હતા, જિતશત્રુ. વૃદ્ધા રાણીવાસમાં પહોંચી. રાણી તરંગવતી સારા સ્વભાવની અને જોકપ્રિય હતી. પ્રજાસ્ત્રીઓનાં દુઃખ-દર્દ એ મોટે ભાગે સાંભળતી હતી. રાણી. તરંગવતી વરંડામાં બેઠી હતી. - દાસીઓ ચમર ઢળતી હતી. રાણી સુવર્ણમંડિત ચેક પર બેઠી હતી. પગ બાજઠ પર મૂક્યા હતા. વૃદ્ધાએ જમીન પર માથું ટેકવી રાણીને પ્રણામ કર્યો. રાણીએ પ્રણામ સ્વીકાર્યા અને દાસીને સંકેત કર્યા તે દાસીએ. લાકડાની બેઠક આપી. સંકેચાતી વૃદ્ધા બેસી ગઈ. રાણીએ. કહ્યું : “કહે, શું વાત છે! વૃદ્ધા ભૂમિકા બાંધવા લાગી. રાણીએ ટેકમૂળ વાત કહે.” વૃદ્ધાએ કહ્યું : “એક રાજકન્યાને આશ્રય આપો.” રાજ કન્યા ! ' '; , . . . . હો, મહારાણી. ક્યાં છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust