________________ 228 વસંતમાધવ-૨, કશું કહેશે નહીં. બધું જાણું છું. કમરમાં તલવાર . લટકી રહી છે. ક્ષત્રિય છે અને આત્મહત્યા કરે છે ? પાણીમાં ઊતરો નહીં અને ઊતરે તે તરે. પાણીથી ન. ગભરાઓ. સંસાર છે તો દુ:ખ પણ છે. આત્મહત્યાથી દુઃખ વધશે. મરીને પણ શાંતિ નહીં મેળવી શકે. જે વાવીને લાવ્યા છે, એને કાપવું પડશે, તેથી કાપે. આગળ. કેરી ખાવી હોય તે કેરીનું બીજ વાવે.. - “તેજસ્વી યુવક ! હું જાણું કે તમારા ઉપર દુઃખ પડયું હશે. એટલે કાયરતાનું સાધન પકડી લીધું. અરે ભાઈ! અહીં સુખી કેણુ છે ? સુખી છું? હું કશું સાંભળીશ પણ નહીં. રથમાં બેસો. ઘેડા પર બેસવા . ઈચ્છતા હો તે ઘેડા પર બેસે. તમારા ભાગ્ય પરિવર્તનમાં મારી પણ કઈ મહેનત હશે, તેથી આવી ગયે. દરરોજ : આવું છું, પણ આજ આવવાનો વિચાર જ ન હતે.. પછી મારા મંત્રીએ કહ્યું તે આવવું પડયું.” ભરતપુરના રાજા વસંતમાધવને ભરતપુર લઈ ગયા. વસંતમાધવને દરબારમાં માનપાત્ર સ્થાન મળ્યું. તક જોઈ. રાજાને પિતાની પૂરી વાર્તા સંભળાવી. એક સાચા શુભ-. ચિંતકની જેમ એ ધર્ય આપ્યું. વસંતમાધવ ભૂતકાળનું જીવન ભૂલી ગયે. તેની ત્રી રાજાના પુત્ર ચન્દ્રચૂડ સાથે થઈ ગઈ. સુખ-સુવિધા, માન-સન્માન સાથે વસંતમાધવના. દિવસે પસાર થવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust