________________ વસંતમાધવ-૨ 203. મંજુૉષા નિરુત્તર થઈ ગઈ છેડીક ક્ષણો ચૂપ રહી પછી કહ્યું : કાકી ! મારે સામાયિક પણ કરવાનું છે.' શું થયું ? અહીં કરી લે.... મંજુ ઘણા લાચાર થઈ ગઈ રાતે તેને મંત્રી પત્નીને ત્યાં જ રોકાવું પડયું. વાસંતીને રોકવા માટે તે રાણી મેઘાવંતીને એક ઠપકો પણ પૂરતો હતો. તેથી તેને પણ રોકાવું પડયું. રાજકુમારી બહુ બેચેન હતી–એ આવશે. તો શું થશે ? શું ય વિચારીને પાછા જતા રહેશે. કાલે. રીતે સમજાવી દઈશ. આ પ્રમાણે વિચારોમાં અટવાતી. મંજુષા પડી રહી. અહીં વેશ્યપુત્રી તૈયાર થઈ મંજુઘોષ ના ભવનમાં પહોંચી. મંજુષાના ચોકીદારોએ રોક-ટોક કરી નહીં કારણ કે મેઘાવંતીના અંગત સૈનિકો સાથે હતા. ચકી-. દારે એમ સમજ્યા કે રથમાં રાજકુમારી જ હશે. ઉપર. જઈ વેશ્યપુત્રી બનાવટી ઊંઘમાં સૂઈ ગઈ. દરરોજની જેમ વસંતમાધવે યાન છત પર ઊભું રાખ્યું અને બારીના માર્ગથી અંદર ગયો. કામિની ઊઠીને બહાર છત પર ગઈ અને પાછળ-પાછળ વસંતમાધવ ગયે.. માધવે કામિનીનું વસ્ત્ર ખેંચ્યું તે તેણે બૂમ પાડી. માધવ બધો જન સમજી ગયે. ઝડપથી કમરમાંથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust