________________ 202 વસંતમાધવ–૨. આજ રાતે તારે મંજુષાના ભવન પર સૂવાનું છે. રાતે કોઈ પુરુષ છુપી રીતે આવશે. ચતુરાઈથી તેને પકડાવવાને છે. તારા ભવનની આજુબાજુ સુભટ રહેશે.' આ પ્રમાણે યેજનાનાં બંને ચરણ પૂરાં થઈ ગયાં. અહીં મંત્રી પત્ની મંજુઘોષાના ઘરે પહોંચી. અને તેણે આગ્રહ કર્યો તે એ ખુશ થઈ ગઈ. વાસંતી અને મંજુઘેલા, બંને રથમાં બેસી મંત્રી પત્નીના ઘરે આવી. ચેપાટ . જામી ગયો. રમત શરુ થઈ પછી મેઘાવંતી આવી અને . બેલીઃ ઓ હ ! મારી બેટી મંજુ તે મારાથી પણ પહેલાં આવી ગઈ. મને વાર લાગી. હવે રમત જામશે. મારી . બેટી પણ મટી ખેલાડી છે. આખી રાત પાછી નહીં પડે.” આખી રાત’નું નામ લઈ જાણે તેણે મંત્રી પત્નીને યાદ અપાવ્યું કે મંજુને આખી રાત રોકવાની છે. આખો દિવસ રમત ચાલુ રહી. સાંજે મંજુષાએ ઉતા- . વળ બતાવી-હવે જઈશુ. કાલે ફરી આવીશ. મંત્રી પત્નીએ કહ્યું : છે. “અરે રાજદુલારી ! આજે નહીં જવા દઉં. શું કાકી પર નારાજ થઈ ગઈ છે ત્યાં શું કરીશ? આજેઆ ઘરનું લૂખું સૂકું ખા. મહારાણી પણ આજે તે. રાતે અહી' ઊંઘશે.” . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust