________________ ર૦૧ વસંતમાધવ-૨ “બહેન ! મારા આવવામાં કોઈ વાંધો છે? વધે કેવો? સ્વામિની સેવિકાના ઘરે આવે તે એ ધન્ય ન થાય? હું ધન્ય થઈ ગઈ. આવો, બેસે અને આજ્ઞા આપે.” “કહેવા તે આવી જ છે. હવે તે બધું કહીશ. બહેન તમને પૂછયા વિના મેં એક એવી યોજના -બનાવી છે, જે તમારે પૂરી કરવાની છે. આજે મંજુઘોષાઅને તમારે ત્યાં ચોપાટ રમવા બોલાવી લોતમે પુગ્યા વિના મેં ખોટું ખોટું તમારી તરફથી તેને આમંત્રણ આપી દીધું છે. તમે જાતે તેને લેવા જાઓ. આમ તે “વાસંતી પણ સાથે આવશે. ન આવે તે તેને પણ - સાથે લાવજે.” “બસ આટલી જ વાત? બીજી કોઈ આજ્ઞા ?" હા, બીજું કે મંજુઘાષાને આગ્રહ કરી આખી રાત તમારે ત્યાં રાખજે. હું પણ રહીશ. હવે હું જઉં છું. એક પ્રહર પછી આવીશ.” ચરણ પૂરું થઈ ગયું. બીજા ચરણ માટે પિતાના ભવને આવી અને વિશ્વાસુ દાસીને મોકલી કનકમંજરી વેશ્યાની ષોડષી પુત્રી કામિનીને બોલાવી. પછી એને શિખવાડ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust