________________ વસંતમાધવ-૨ તલવાર કાઢી અને ખટાખટ થવા લાગી. એક બે નહી, છ સૌનિક માધવે મારી નાખ્યા. લેહીની નદી વહેવા લાગી. કામિનીએ ચીસ પાડી અને ભયને કારણે બેભાન થઈ ગઈ. બાકીના સૈનિકે પ્રાણ બચાવવા ભાગી ગયા -વસંતમાધવ યાન તરફ જઈ જ રહ્યો હતો ત્યાં જ પાછળથી બે સૈનિકે એ દેરડું નાખી વસંતમાધવને પાડી દીધો. તેને ખબર ન હતી તેથી બંધાવું પડ્યું. વાહ રે વીર ! ચટ-ચટ બંધન તોડી ભાગ્યે અને નીચે કૂદી પડીને જોખમમાંથી નીકળી ને ખરાબ એ થયું કે તેનું - ચાન ત્યાં રહી ગયું. રાતના સન્નાટામાં એ ઘરે પહોંચે. શ્રેષ્ઠિ ભાગચદ્રને જમાડયા અને બધું સંભળાવી બે : તાત ! હવે તે વિજયસેન સાથે યુદ્ધ થશે. તમે જેજે વિજયપુરમાં લોહીની નદીઓ વહેશે.' “અરે પુત્ર ! એવું ન બોલ. યુદ્ધ દરેક દશામાં કુર - કર્મ છે. બેટા ! તારી સાથે કપટ કરવામાં આવે છે તે તું કપટને કપટથી કાપ. હવે એક પ્રહર રાત બાકી છે. જા, ઊંઘી લે. સવારે વાત કરીશું. હું તારાથી જુદો ડે છું? બહુ થશે તે નગર છેડી દઈશું.' હવે સવાર પડયું. બધા પિત–પિતાના ઠેકાણે ગયા. મેઘાવંતી પિતાના ભવને આવી અને વેશ્યાપુત્રી કામિની સીધી પિતાના આવાસે પહોંચી. એ વસંતમાધવને પકડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust