________________ -વસંતભાધવ–૨ 195 વસંતમાધવે બધું જ કહ્યું–પછી બંને તરફથી કેયડા પૂછાયા. કાવ્ય ચર્ચા થઈ. આ પ્રમાણે રસરંગમાં રાત પસાર થઈ. રાત પસાર થતી જઈ વસંતમાધવ પિતાના ભવને જતો રહ્યો. વસંતમાધવના ગયા પછી શેઠાણી ભાનુમતીએ જોયું તે તેની પથારી ખાલી હતી. તેણે સવારે પૂછ્યું: માધવ ! રાતે કયાં રહ્યો ? “મા ! વનમાં દેવી–પૂજન કરવા ગયે હતો. આજકાલ દેવીને મનાવી રહ્યો છું.” તે દેવી પ્રસન્ન થઈ ગઈ?' વસંતમાધવ હ, પછી બોલ્યા: “મા! દેવી તે પ્રસન્ન થઈ ગઈ, પણ તમે તે ગુસ્સે નહીં થાઓ? એક વાત તમને કહીશ. તમે પિતા પાસે મારી લાગવગ કરજો.” - “અરે! તે પછી કહે. છુપાવે છે કેમ? એવી શું વસંમમાધવે બધું કહ્યું. પ્રસન્ન અને ચિંતિત થઈ ભાનુમતી બોલી : આ “પરંતુ જો રાજા વિજયસેનને ખબર પડી ગઈ છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust