________________ 196 વસંતમાધવ–૨. “મા! તેની ચિંતા ન કરો. બસ, તમે પિતાને કહી મુહૂર્ત કઢાવે. હું બધું બરાબર કરી નાખીશ.” ' શેઠ ભાગચંદ પણ આવી ગયા. ત્રણે વચ્ચે ચર્ચા. થઈ. શેઠે ચુપચાપ પંડિત પાસે મુહુર્ત કઢાવ્યું. રૌત્ર પૂર્ણિમાનું મુહૂર્ત નીકળ્યું. એગ્ય સમયે અડધી રાતે વસંતમાધવ મંજુષા પાસે પહોંચે. તિથિ-મુહૂર્ત કહી દીધું. રૌત્ર પૂર્ણિમા પણ આવી ગઈ. વાસંતીએ બધે. સામાન ભેગે કર્યો હતે. ચાંદની રાતમાં વસંતમાધવ અને મંજુષાના ગાંધર્વ લગ્ન થઈ ગયાં. સઘન વનમાં ગુણમંજરી એકલી હતી. હવે ક્યાં. જાય? બિચારી વિચારતી હતી : મને તે કયાંયનેય રસ્તે ખબર નથી. પિયર સાસરી બને છૂટી ગયાં અને જીવનને આધાર પ્રાણેશ્વર પણ છૂટી. ગયા.” ચેમાસાની તુમાં વનનું અંધારું વધી ગયું.. બિચારી મુંઝાઈ ગઈ. હાથને હાથ મળતા ન હતા. છતાં. પણ ચાલી જતી હતી. કયાંક તે પહોંચીશ. કાંટાવાળી. ઝાડીઓમાં ભરાઈને કપડાં પણ ફાટી ગયાં હતાં. છેવટે એક પહાડી પર પહોંચી ગઈ. પાસે જ ઝરણું વહેતું હતું. એક હરણું પાણી પી. * રહી હતી. ગુણમંજરીને જોઈ હરણ ડરી નહીં. વિચાર્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust