________________ વસંતમાધવ-૨ આ બંનેમાંથી કોઈએ ભોજન કર્યું નહીં, કાનમાં દિવસ પસાર થઈ ગયો. રાત પડી. વસંતમાન કરાગતની બધી તૈયારી કરી નાખી. અડધી રાત્રે અવાજ છે. બારીમાંથી વસંતમાધવ અંદર આવ્યું. મંજુલા ઉભી થઈ ગઈ. શરમને લીધે આંખ ઢળી ગઈ. પોતાના મનમીતને જોઈ લીધો, વાસંતીએ આસન પાથયું. જાધવ બેસી ગયો. બલ્ય : “વાસંતી ! તમારી સખી તે બોલતી જ નથી. " મૂગી છે ? મૂંગી હોત તો કાલે ચોર કહેત ખરી ?" હા યાદ આવ્યું. રાજકન્યા ! હદય ઉપર હાથ મૂકી જુઓ. તમારું હૃદય મેં પાછું આપી દીધું છે.” હવે મંજુઘાષા બોલી : “તે કહેલાં કુવચનોની માફી માગું છું. આજે મારું ભાગ્ય ખૂલી ગયું. હવે મારા જેવી દાસીને ઠુકરાવશે નહીં. મને ચરણમાં જગ્યા આપે. “પણ હું તે વિવાહિત છું રાજકન્યા ! તમારું હૃદય તે પાછું આપી દીધું. બંધનમાં નહીં બાંધું.” મંજુઘોષા રડી પડી. વાસંતી બોલી : " | કુમાર ! હવે વધારે પરીક્ષા ન કરો.. બહુ થઈ 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust