________________ 192 વસંતમાધવ-ર બનાવી દીધો. * / સારું તે જઉં. જરૂર આવજો.” બપોર થતાં પહેલાં વાસંતી આવી ગઈ. તેના પ્રસંન મુખને જોઈ મંજુઘે ષા સમજી ગઈ કે ચાર મળી ગયે. એક શ્વાસે વાસંતીએ બધું સંભળાવી દીધું. મંજુઘેષા તેને વળગી પડીતું બહુ સારી છે વાસંતી !" બાહુબ ધન છોડાવતાં વાસંતીએ કહ્યું : “અરે તે શું વસંતથી પણ વધારે! હવે તે ભજન કર. હું પણ ભૂખી છું.' - મંજુષ એ કહ્યું : તું ખાઈ લે વાસંતી. હું તે પ્રતિજ્ઞા પૂરી કરીને ખાઈશ.” “હવે બાકી છે રાજકુમારી ? એ તે રાતે આવશે જ.” વાસંતી! તે શું હું એક દિવસમાં મરી જવાની છું? સાધ્વીઓને જે. એ પણ માનવી છે. ત્રીસ-ત્રીસ દિવસ નિરાહાર રહે છે. હું તે કાલે જ અન–પાશું ગ્રહણ કરી લઈશ.” “તો શું હું પણ મરી જઈશ? એક દિવસનું વ્રત જ માની લઈશ.” : * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust