________________ ii મહાર જૈન અપાન , મા, પ્રયપાલ ચ૩િ ------- ------- 105 - - “શું કરવું જોઈએ? આપણે આપણા સન્માનની રક્ષા કેવી રીતે કરીએ? આપણી સેના આમ તે વિશાળ અને યુદ્ધનિપુણ છે. પરંતુ આ આક્રમક રાજાની સેનાને - સાત ભાગ પણ નહીં હોય.” = દરજીએ ઉત્સાહથી કહ્યું : - : ", રાજન ! સોય કેટલી નાની હોય છે! છતાં કેટલા જાડા કપડાને વીંધી નાખે છે. તમે ચિંતા છેડી રણશિંગું વગડા.' - : , , , , - ઘાંચીએ પણ બડાઈ મારી. કુંભારે કહ્યું : - જેમ ચાકડાને એક ડંડ ઘુમાવે છે, તેમ આપણી સેના આક્રમક સેનાને ઘુમાવી નાખશે. તમે પણ યુદ્ધ જાહેર કરો. . . . ! - માળીએ પણ પિતાનો મંત્ર આપ્યો ખ્યા - - - - છે. એક હાથથી હું સેંકડો સડી ગયેલા ઝાંડ ઉખાડી નાખતો હતે. તમે સેનાની વિશાળતાથી ડરે છે? યુદ્ધની તૈયારી કરો. " is . 1 - રાજા જિતશત્રુએ પોતાનું કપાળ ફૂયુંઅને પોતાના સેવકને કહ્યું : : : : : ", P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust