________________ પુણ્યપાલ પં | ‘પૂર્વ મંત્રી સુબુદ્ધિ પાસે જા અને તેમને કહેજે , દેશ તૈમન પણ છે. આપણા બધાને દેશ એક જ છે. આજે દેશ પર મુશ્કેલી આવી છે, તરત આવી પિતાને સુબુદ્ધિ નામને સાર્થક કરે. મંત્રી સુબુદ્ધિ આવ્યા. બધી વાતો ઉપર વિચાર’ કરી તેમણે રાજા જિતશત્રુને સલાહ આપી– 4 “રાજન ! પોતાનાથી હજારગણી શક્તિ સાથે લડવામાં કેઈ બુદ્ધિ નથી. માથા સાથે સાથે અથડાય તો કંઈ વાંધો નહીં. પણ માથા સાથે પથર અથડાય તે પત્થરનું શું બગડે? માથું તૂટી જશે. મારું માને તે દ્રવ્ય વિગેરેની ભેટ આપી આક્રમક રાજાને સંતુષ્ટ કરીએ. એમાં.. આપણું કેઈ અપમાન નથી.” રાજા જિતશત્રુએ આ જ કર્યું. રત્ન વિગેરેના થાળ : સજાવ્યા. સુબુદ્ધિ વિગેરેને સાથે લઈ અજાણ્યા-જોયા વગરના . આક્રમક રાજા પાસે ચાલ્યા. રાજા પુણ્યપાલનો દરબાર ભરાયે હતે. ધનુષાકારમાં સાત દેશના રાજા પોત–પિતાના - સિંહાસન પર બેઠા હતા. તેમની ઉપર બધાથી ઊંચે ભૂમિ- - મંચ પર પુણ્યપાલનું સિંહાસન હતું. પ્રતિહારીઓ ચમર : ઢળતી હતી. છત્ર ધરેલું હતું. રાજા જિતશત્રુ નીચું માથું કરી બેસી ગયા. પુણ્ય-- પાલને ઓળખી શક્યા નહીં. કેવી રીતે ઓળખે? હવે તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust