________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ રહિત પિતે અપરાધ કરીને પછી નિરપરાધી દેવ ઉપર ટેપ કરો એ તે કયાંને ન્યાય? કપિલ ! જગતમાં પણ એ માનવી - સ્વભાવ જ છે કે કઈ પણ કાર્ય સારું થયું હોય તો તેને ‘જશ પોતે લઈ લે છે અને જે બગડી જાય કે એમાંથી કાંઈ ઉત્પાત થાય તો તેના દોષનો ટેપલે મનુષ્ય દૈવ ઉપર નાખે છે. એ તે કાંઈ ન્યાય ?" હા ! હા ! પણ આ મારૂં કૃત્ય તો અક્ષમ્ય છે. કયાં જાઉ? શું કરું ? શૌચધર્મથી પવિત્ર એવા મારી આ દશા ! કેવી બૂરી દશા ?" કપિલ પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પણ એ તારા ઊંચ ધર્મને તું હજીય માને છે ? બાહ્ય શૌચથી જ પવિત્ર થવાતું હોય-પાપ રહિત થવાતું હોય તો નદી કે તળાવમાં માછલાં કે દેડકાં ઘણુંય ન્હાય છે. - તારા વિચારમુજબ તો એ સિદ્ધાં મોક્ષમાં પહોંચવાં જોઈએ - કેમ ખરૂને ? કુતરાં બિલાડાંય નદીમાં ઘણીવાર સ્નાન કરે છે. એ સ્નાન માત્રથી શરીરની અંદર રહેલું ને આત્માને વળગેલું પાપ જતું નથી. પાપને કાઢવા માટે તો મનની શૌચતા (શુદ્ધતા) વચનની શૌચતા (સત્યવચન)ને કાયાની - શૌચતા (બ્રહ્મચર્ય જોઈએ. બાહ્ય સ્નાન તે અહંકાર તેમજ રાગાદિકને વધારનારૂં છે કપિલ !" ': “અરે ! અરે ! તમારી વાત હવે સમજાય છે. બાહ્ય શૌચમાં જેમ જેમ વધારે ચુસ્ત થતો ગયો તેમ તેમ હું . અશુચિની ભારે ખાઈમાં ઉથલી પડ્યો હવે મારું શું થશે ? : હું પવિત્ર પણ શી રીતે થઈ શકીશ.ધિ જાતિ કપિ: લની આંખો હવે બરાબર ઉધડી ગઈ હતી. બધુંય રંધાયા ; - પછી હવે ડહાપણ આવ્યું હતું, સગાં સંબંધીઓએ તને સમજાવ્યો તોય તું સમજે નહી. એમના સ્નેહનો ત્યાગ કરી અહી આવ્યો પણ - કેમ પર રજસ મળ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust