________________ 68 : * પૃથ્વીચંદ્ર અને ગુણસાગર : કરવામાં પાછું ફરીનેય જોયું નથી, જે ભયથી તુ ના હતો તે ભય તો તારી આગળ જ આવી ગયે તે તું જાણી . પણ શકે નહિ. શેરડીને ફલ નથી હોતાં એતો સર્વ સાધારણ બાબત છે. બાળક પણ જાણી શકે એવી વાતની તે અશ્રદ્ધા કરીને વિષ્ટાનું ભક્ષણ કરી તારા આત્માને અપવિત્ર કર્યો. . તમારી વાત બરાબર નથી. મનુષ્ય રહિત દ્વીપમાં વિષ્ટા ક્યાંથી ? તું અને હું બને તો છીએ ને ? આપણે વિષ્ટા પણ કરીએ છીએ કે નહિ તેને તે જરી વિચાર કર !" તે તો કઠીણ છે ને આ વિષ્ટા તો ઢીલી પોચી હોય છે? ઘણા દિવસ થવાથી તેમજ સૂર્યની ગરમીથી તે સુકાઈને કઠીણ થઈ જાય. - વણીકની વાણીથી તત્વને સમજેલો કપિલ મિથ્યાઅભિમાનને છેડી માથું કુટવા લાગ્યો. વિલાપ કરતો પોતાના કૃત્યની નિંદા કરવા લાગ્યું “મને ધિક્કાર થાઓ! મેં આ શું કર્યું ? અરે ! દેવ ! મારી ઉપર શુ જુલમ : કર્યો છે. આવી ક્રુર મશ્કરી કરી મારી બૂરી દશા કરીશું” તું રાજી થયો? હા ! હા ! વિધાતા ! તે કયા ભવનું વેર વાવું ? ત્રણવાર સ્નાન કરી સંધ્યા કરનારા મારા જેવા સર્વોત્તમ નરશ્રેષ્ઠ બ્રાહ્મણની તેં આ હાલત કરી ! સગા સંબંધીના સ્નેહને છેડીને શૌચ ધર્મ સાચવવા આવા એકાંત સ્થળમાં આવ્યો તોએ દુષ્ટ વિધિએ અહીયાં મારી પાસે અશુચિનું ભક્ષણ કરાવી ને નાપાક બનાવ્યો હા! હા!• * ધિ જાતિ કપિલને વિલાપ કરતો જાણી વણીક બે “મિત્ર? હવે જે થયું તે થયું. તેં તારા હાથે ભૂલ કરીને પછી તું દૈવને દોષ કેમ આપે છે? જાણી બુઝ, ઇરાદાપૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust