________________ એકવીશ ભવને સ્નેહસંબંધ “એનાં કુલ વળી કેવાં હોય ! વણીક આશ્ચર્ય પામ્યો. કેમ તમે જોયાં નથી. ચાલ બતાવું ? . બતાવે છે ?" આશ્ચર્ય પામેલ વણીક બ્રાહ્મણની પૂઠે ચાલો. પિતાનાં માનેલાં ફલ કપિલે બતાવવાથી વણીક કપિલની ખોટી ભ્રમણાથી બહુ દુ:ખી થયે, “અરેરે ! આ બિચારો કપિલ અજ્ઞાનથી વિષ્ટાને ફલ માની બેઠે છે. “આ ફલ તમે ચાખ્યાં છે વારૂ ?" વણકે આતુરતાથી પૂછયું. હા ! ઘણી વાર ! અભિમાનથી સંતોષપૂર્વક કપિલે જવાબ આપ્યો. “એ સ્વાદમાં કેવાં લાગે છે ? વણીક તેની મૂર્ખતા પર જરી હો, પહેલ વહેલાં તો ખરાબ લાગેલાં પણ હવે ધીરે ધીરે ઠીક માફક આવતાં જાય છે હો ?? કપિલ બ્રાહ્મણની મૂર્ખાઈ ઉપર વણીક હો, કેટલા દિવસથી આ ફલ ખાઓ છો ?" લગભગ એક માસ થયે ! કપિલ અભિમાનપૂર્વક બોલ્યો. કપિલની વાણી સાંભળી વણીક બેયો. “કપિલ ! તું ભીંત ભૂલી ગયો છે. એક એવા પાપને માર્ગે તું ચડી ગયો છે તે તું સમજશે નહિ. તારે શૌચ ધર્મ સાચવવા જતાં તું અશુચિનું ભક્ષણ કરવાની હદે પહોંચી ગયે છે તું પાનું રક્ષણ કરવા જતાં લાકડીથી મસ્તક ફેડી રહ્યો છે. જો માત્ર અશુચિથી ભય પામેલે તું અશુચિથી અચવાને અહિં આજે પણ અહીં તો તે અશુચિનું ભક્ષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust