________________ એકવીશ ભવન નેહસંબંધ મંત્રીએ રાજાને ખાનગીમાં કહ્યું “સ્વામિન ! આપ ધીરજ ધરે ! આપની પ્રિયા હજી હયાત છે, આપ પશ્ચાત્તાપ ન કરો. ) - રાજાની આજ્ઞાથી મંત્રીએ નીશાને સમયે ગુપ્ત સ્થાનકે રક્ષણ કરેલી રાજપત્નીને રાજા સમક્ષ રજુ કરી, એ પ્રિયાને સાક્ષાત જોઈ રાજા મંત્રીને ભેટી પડ્યો “વયસ્ય! તું મારે ખરો મિત્ર છે ! મારી પ્રિયાનું રક્ષણ કરી તે આજે મને નવજીવન આપ્યું. મારું જીવન બચાવ્યું. મંત્રીને સત્કાર, સન્માન કરી રાજાએ તેને ન્યાલ કરી દીધો ને એ પ્રિયામાં વિશેષ અનુરક્ત થયો અને રાજા સુખમાં કાળ નિગમન કરવા લાગ્યો. એ પધરાજાની માફક તું પણ સ્ત્રીને ત્યાગ કરી હવે મૃત્યુ સાથે ભેટવાને તૈયાર થયો છે કેમ ખરુંને? પણ ધમજનોએ બીજાના નાશની જેમ પોતાનો નાશ ન કરવો. જગતમાં આત્મઘાત-આપઘાત સમાન મહાન પાપ બીજુ કેઈ નથી, માટે આત્મઘાતજ જે કરે છે તો પછી એના કરતાં સર્વ દુ:ખને નાશ કરનાર અને સુગમ એવો આહંત ધર્મ કેમ ન આચરવો? જ્ઞાની મુનિ અમિતતેજનો ઉપદેશ સાંભળવા છતાંય રાજાના મનમાં વિચાર કાંઈ બદલાયે નહિ. “ભગવાન ! દુ:ખ દાવાનલથી બળેલા મારા જેવાની વાત જ શી કરવી ? આપ મને ધર્મરૂપી શંબલ આપે ! જેથી ભવાંતરમાં મારા આત્માની શુભ ગતિ થાય. 22, - રાજન ! મેહને આધિન થયેલ તું હજી મૃત્યુને છે છે શુ? પદ્મસજાની માફક જીવતો નર ભદ્રા પામશે, એતો વિચાર? જરા તો ધીરજ ધર ? : સ્વામિન ! ધીરજ તે શી રીતે રહે? મેં પાપીએ મરાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust