________________ એકવીશ ભવને નેહસંબંધ પ૭ અને તેમાંય પાછી સાંભળવાની જીજ્ઞાસા જાગૃત થઈ. પાપને ઉદય છતાં દુ:ખમાં પણ મહાન પુરૂનું પુણ્ય ગુપ્તપણે કેઈ અજબ રીતે કામ કરે છે. રાજાની આતુરતા જાણી ગુરૂ મહારાજે કહ્યું. “રાજન ! એ પદ્મરાજાનું કથાનક પણ તારે સાંભળવા જેવું છે. તારા નિમિત્ત કરીને આ બધી પર્ષદાને પણ એ કથાનક સાંભળવાથી લાભ થશે. પધરાજ कोहो पीइं पणासेइ, माणो विणयनासणो। માવા મિરાળ ના, રોહો સવાસો વદ્દા - ભાવાર્થ–જગતમાં ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાને નાશ કરે છે, ત્યારે લેભ સર્વનાશ કરે છે. પૂર્વે પદ્મપુર નગરમાં લક્ષ્મીને પ્રિય, ન્યાયપરાયણ પધ નામે રાજા હતો. એક દિવસે રાજવારિકાએ ફરવા જતા રાજાએ વરૂણશેઠની અદ્દભૂત લાવણ્યવતી અને સખીઓ સાથે ક્રીડા કરતી કન્યાને જોઈ. અંત:પુરમાં અનેક રાણીઓ હોવા છતાં પદ્મરાજ એ કન્યાના સૌંદર્ય ઉપર દિવાનો થઈ ગયો-માગણી કરી પરણી ગયો. પરણીને રાજકાર્યના વ્યવસાયને અંગે કહો કે કન્યાના દુર્ભાગ્યે કહે રાજા કન્યાને ભૂલી ગયે. અનેક વર્ષોનાં વ્હાણાં વહી ગયા પછી રાજાએ ફરી એ માર્ગે જતાં એ. કન્યા- પ્રૌઢ યુવતીને જોઈ સુંદર વસ્ત્ર અને આભૂષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust