________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 47 કુલગુરૂના જવાબમાં કલાવતી પોતાનું દુ:ખ સાંભરી આવવાથી રડી પડી. કલાવતીના રૂદનથી કુલગુરૂએ એને વિશેષ ન પૂછતાં આશ્વાસન આપ્યું. વસે ! સંસારમાં સુખ દુ:ખ એ તો પાપ અને પુણ્યરૂપ વૃક્ષનાં ફળ છે. પોતે જે કંઈ પાપ અગર પુણ્ય કરેલાં હોય છે તેનાં ફળ કાલાંતરે જીવને ભેગવવાં પડે છે. પિતાની કરેલી બુરાઈ અગર ભલાઈનાં ફલ ભેગવતાં હર્ષ કે શાક શું કરું? તારું સંપૂર્ણ લક્ષણયુક્ત શરીર, ગંભીર વાણી તેમજ વિશાળ ને જોતા તું કઈ કુલીન અને મોટા ભાગ્યવાળી છું. તારૂં કલ્યાણ થશે માટે જરી ધીરજ ધારણ કરી સુખેથી થોડો સમય અમારા આશ્ચમમાં રહી તારા આ ભાગ્યવંત બાળકનું પાલન કર, અમારા તાપસીઓના સમુદાયમાં તને ઠીક પડશે, તો તાપસીઓના સમુદાયમાં રહી યથાશક્તિ ધર્મને આચર -- કે જેથી તારું ભવિષ્યમાં સારૂં થશે. કુલગુરૂની વાણી સાંભળી કલાવતીને સારા ભવિષ્યની આશા થવાથી એણે ગુરૂની વાણી અંગીકાર કરી. તપસ્વીનીઓની મધ્યમાં - રહી છતી કલાવતી બાલકનું પાલન કરતી પિતાને કાલ વ્યતીત કરવા લાગી. . પશ્ચાત્તાપ ' ' સાવિત્રી = શિયા - પ્રવેશ: ઘરમાં પણ.. વૃyતે હિ વિમુરારિબં. . . .ગુખહુધા સામે સંપ: . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust