________________ 42. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર -સારસંભાળ કરનાર કે એની પાસે નહોતું. પાણીની. માગણી કરતાં દુધનું પાન કરનારને અત્યારે ખુશ ખબર પૂછનાર પણ કેઈ નહોતું. સેંકડો દાસે દાસીઓ પર હુકમ. કરનારી. અત્યારે તો જંગલમાં મૃત્યુના ખેાળામાં હતી, દૈવની દયા ઉપર જીવતી હતી. રેજ અમૃતના જેવું ભેજને કરનારને અત્યારે તો નજીવા અન્નના પણ ફાંફાં હતા, કુદરત જ્યારે રૂઠે છે ત્યારે ગમે તેવા માનવીને પણ એ ખાના ખરાબ કરી નાખે છે પણ તેને કોણ જીતી શકે છે? : કેટલોક સમય એ વેદના ચાલ્યા જ કરી. જાણે હમણાં જ મૃત્યુ આવશે કે શું એવી કારમી પીડા સહન કરતાં કલાવતીએ એક સુંદર બાળકને જન્મ આપે. ચંદ્રના પ્રકાશમાં ચંદ્રના જેવું મનહર બાળકનું વદનકમળ જોઈ માતા જરા હર્ષ પામી. વળી એના મુખ ઉપર વિષાદની છાયા ફરી ગઈ. “અરે ! અરે ! જંગલમાં જન્મનાર આ બાળકનું ભાગ્ય કેવું હશે ! એની સારવાર કરવા માટે મારે હાથ પણ નથી. કેઈ દાસીય નથી. વધામણું આપનાર પણ અત્યારે કઈ નથી. હા ! આ બાળકનો વર્યાપન મહાસવ પણ કેણ કરે . . . આ સુંદર બાળકના જન્મ પછી કલાવતીની ચિંતામાં. વળી વધારો થયો છે કે બાળકના જન્મનો હર્ષ હોવા છતાં અત્યારની વર્તમાન પરિસ્થિતિએ એને મુંઝવી નાખી. તેમાંય પોતાને હાથ નહી હોવાથી એ મુકેલીમાં વધારે થયો. પિતે એકલી હતી ત્યારે તો જીવનની એને કાંઈ પરવા નહોતી. આ ભયંકર જગલમાં મૃત્યુ ભલેને અત્યારે આવીને ભેટે, મૃત્યુ સાથે ભેટવા એ તૈયાર હતી, કેમકે ધમજનોને મૃત્યુનો ભંય જરાય હોતો નથી. અને જ્ઞાનીએ તેં !એમની તો વાતે શી કરીયે ? એતે જીવન પ્રત્યુમાં , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust