________________ 528 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - હર્ષ ધરી સેહમપતિ આવીયા, વેશ વંદે બહુ માન મુર સાંભળી માતપિતા મન સંભ્રમે, આવ્યા પુત્રની પાસ મુ. એ શું એ શું એણીપેરે બોલતા, હરિસિંહ હર્ષ ઉલ્લાસ દયિતા આઠ સુણી મન હર્ષથી, ઉલટ અંગ ન માય મુ. સંવેગ રંગ તરંગમેં ઝીલતી, આઠે કેવલી થાય મુહ સારથ સુધન પણ મન ચિંતવે, કૌતુક અદ્દભુત દીઠ મુ નરપતિ પૂછે મુનિ ચરણે નમી, સ્નેહનું કારણજિઠું મુઠ કેવલી કહે પૂરવભવ સાંભળે, નયરી ચંપા જયરાય મુવ સુંદરી પ્રિયમતિ નામે તેહને, કુસુમાયુધ સુત થાય મુહ સંયતિ સંયમ પાળી શુભમના, વિજય વિમાન તે જાય મુદ્ર અનુત્તર સુખ વિલસી સુરતે ચવ્યાં, થયાં તમે રાણીને રાય કુસુમાયુધ પણ સંયમ સુર ચવી, થ તુમ સુત તણે નેહ મુ9 માતપિતા પણ પૃથ્વીચંદ્રના, સુણી થયાં કેવલી તેહ મુ૦ સારથ પૂછે પૃથ્વીચંદ્રને, ગુણસાગર તમે કેમ છે મુનિસર૦ મુનિ કહે પૂરવ ભવ અમ નંદને, કુસુમકેતુ તસનીમ મુ. એહી જ દયિતા દોયને તે ભવે, સંયમ પાળી તે સાર મુ૦ સમધમેં સવિ અનુત્તર ઉપન્યા, આ ભવ પણ થઈ નાર મુ૦ સાંભળી સુધન શ્રાવકવ્રત લીયે, બીજા પણ બહુ બોધ મુક પૃથ્વી વગેરે પૃથ્વીચંદ્રજી, સાદિ અનંત થયા સિદ્ધ મુ. નિતનિત ઉઠી હું તસ વંદન કરૂ, જેણે જગ જી રે મેહ ચડતે રંગે હે સમસુખ સાગરૂ, કરતો શ્રેણિ આરેહ મુહ જગ ઉપકારી હે જગ હેતુ વચ્છલુ, દીઠે પરમ કલ્યાણ મુ. વિરહ મ પડશે હે એહવા મુનિતણ, જાવ લહુ નિર્વાણ મુ૦ મુનિવર દયાને હે જન ઉત્તમ પદ વરે, રૂ૫ કળા ગુણજ્ઞાન મુદ્ર કીર્તિ કમળા હે વિમળા વિસ્તરે, જીવવિજય પરે ધ્યાન મુહ મુનિસર ધન ધન જે મુનિવર ધ્યાને રમે છે 15 ઇતિ. | | સંપૂર્ણ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust