________________ * ત્રિઢાલિયું : 527 ભવ એકવીશ સાંભળી, બુઝીયા કઈ પ્રાણીરેલો છે અહો બુઝીયા મેરા સુધન કહે સુણે સાહ્યબા, અત્ર આવ્યો ઉમાહીરેલ છે અહો અa૦ || પણ તે કૌતુક દેખવા, મનડે મુઝ હરખાયેરે લે છે અહો મનડો૦ 21 કેવલજ્ઞાની મુજ કહે, શું કૌતુક ઉલ્લાસરે લો છે - અહો શું કૌતુક0 એહથી અધીક દેખશે, અયોધ્યા નામાં ગ્રામેરે લે અહો અધ્યા૦ રજા તે સુણિ મુનિવચનથી, આ ઇણ ઠામેરેલ છે અહો આવ્યોપારકા કૌતુક તુમ પ્રસાદથી જોશું સુજશ કામીરે લો અહો જશુ 'એમ કહી સુધન તિહાં, ઉભે શિરનામી રે લો છે અહો ઉભ૦ 24 * . (દોહરા) - પૃથ્વીચ તે સાંભળી વા મન વૈરાગ, ધન ધન તે ગુણસાગરૂ, પામ્ય ભવ જળ તાગ. " હું નિજ તાતને દક્ષિણે, પડીયો રાજ મઝાર 'પણ હવે નિસરણું કદા, થાશુ કબ અણગાર; રા ઢાલ 3 જી ! (પૂજ્ય પધારો હો નગરી અમતણી–એ દેશી.) ધન ધન જે મુનિવર બેધ્યાને રમે, કરતા આતમ શુદ્ધ મુ. 'રાજા ચિંતે સદ્દગુરૂ સેવના, કરશુ નિર્મળ બુદ્ધ ' ધન ધન જે મુનિવર દધ્યાને રમે એ આંકણી 'કબહ સમ દમ સુમતિ સેવશું, ધરશું આતમ દયાન મુ. ઈમ ચિંતવતા અપૂરવ ગુણ ચઢે, શ્રેણિયે શુકલધ્યાન મુદ્ર દયાન બળે સવિ આવરણ ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust