________________ પરદ પં૨૬ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું સંયમ લેઈ સુગુરૂ કને, મૃત ભણશું સુખકારી અહો મૃત સમતા રસમાં ઝીલશું કામ કષાયને વારીરે લે છે અહો કામ છે 13 દોષ બેતાલીશ ટાળશું, માયા લોભ નિવારીરે લે છે અહો માયા૦ છે. જીવિતમરણે સમપણું, સમ તૃણમણિગણશું રેલો છે અહો સમ૦ મે 14 સંજમ જગે થિર થઈ, મોહ શિપુને હણશું રે લો છે અહો મોહ૦ છે ગુણસાગર ગુણશ્રેણિયે, થયા કેવલનાણુંરે લે છે અહો થયા૦ | ૧પ છે નારી પણ મન ચિંતવે વરીયે અમે ગુણખાણીરેલો છે અહી વરીયેન્ટ છે અમે પણ સંયમ સાધશું, નાથ નગીના સાથેરે લે છે અહો નાથ૦ મે 16 એમ આઠે થઈ કેવલી, કર પિયુડા હાથેરે લે છે અહો કર૦ અંબર ગાજે દુંદુભિ, જય જય રવ કરતારે લો છે અહો જય૦ 17 છે - સાધુ વિશ તે સુરવર, સેવાને અનુસરતા લે છે અહો સેવા૦ || ગુણસાગર મુનિરાજના, માત પિતા તે દેખીને રે લો. અહો માત૭ 185 શુભ સવેગે કેવલી, ઘાતી ચાર ઉવેખીરે લો અહોઘાતી - નરપતિ આવે વાંદવા, મને આશ્ચર્ય આણી રે લે છે અહો મન૦ 1 શંખ કલાવતી ભવ થકી, નિજ ચારિત્ર વખાણિરેલા અહો નિજ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust