________________ એકવીશ ભવને નેહસંબંધ 511 . બીજા કોટી દવજેની ફરતી દવાઓથી રાજા તેમનું "માન સન્માન સારી રીતે કરતો હતો. ભાટ-ચારણે એમની બિરૂદાવલી બેલી લોકમાં તેમને ઉજવલ યશ ફેલાવતા હતા. નગરીના લોકો પણ એમનું બહુમાન સાચવતા હતા, કેટિ ધ્વજોને એ પ્રમાણે સત્કાર થતો જોઈ માન ભૂખ્યા ઘનના પુત્રોના મનમાં કંઈ કંઈ વિચારો થઈ આવતા હતા. પોતાના પિતાની મૂર્ખતા ઉપર તેઓ ખૂબ ઉચા નીચા થતા હતા. પણ પિતા આગળ કંઈ ચાલતું ન હોવાથી એક દિવસે તેમણે પૂછયું, “પિતાજી ! આપણી પાસે વિપુલ ધન સામગ્રી હોવા છતાં શા માટે ધ્વજા ફરકાવવા દેતા નથી ? ' પુત્રોની વાણી સાંભળી પિતા બ૯ “હે પુત્રો!. આપણા ધનની સંખ્યા થઈ શકે તેમ નથી, કે એ કરોડોની સંખ્યામાં છે કે અબજોની! ' ને ગણતરી કર્યા વગર મૃષા બોલવું એ સજ્જન પુરૂષોને યોગ્ય નથી. વળી ધર્મકાર્ય વગર બાહ્ય આડબર કરવો એય સારૂં નથી લોકમાં કહેવત છે કે પોતાને ગળ પોતેજ કુલડીમાં ચેરી ખાવ. એ પ્રમાણે પુત્રોને સમજાવવા છતાં પણ તેઓ કદાગ્રહથી વિરમ્યા નહિ. ને અવારની રાહ જોતા તેઓ કાલક્ષેપ કરવા લાગ્યા. એ પછી કેટલેક સમય ચાલ્યો ગયો. - એક દિવસે વિવાહ કાર્યમાં સ્વજનોના આગ્રહથી ધનદ પુત્રોને સમજાવી બહાર ગામ ગયો ત્યારે પુત્રોએ અવસર પ્રાપ્ત થવાથી પિતાનાં સંચય કરેલાં રત્ન ભંડાર માંથી કાઢી બજારમાં વેચી નાખ્યા. બહારગામના વ્યા પારીઓ ખરીદી લઈ. દ્રવ્ય આપી ચાલ્યા ગયા. . . .: . એ બધું દ્રવ્ય કોટિ સંખ્યામાં થવાથી પુત્રોએ સુવ- . P. Ac Sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust