________________ = 38 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ખાતર નામરજી છતાંય બજાવવો પડે છે. શું કરૂ! ભટ્ટની વાત સાંભળી કલાવતી ચમકી ગઈ. એને જુસ્સો નરમ પડ્યો. સારથી ઉપરથી એનો ક્રોધ ઓસરી ગયો. ભટ્ટની આજીજી જોઈ એને દયા આવી. - “રાજાએ તને શું એ હુકમ કર્યો હતો કે મને. જંગલમાં છોડી દેવી ?" “હા માતાજી ! મહારાજ શંખપુરપતિનો એ હુકમ. છે કે તમને જંગલમાં તજી દેવાં, દેવી મારે એ અપરાધ. ક્ષમા કરો. 2. કારણ?” કલાવતીએ અજાયબ થતાં પૂછયું. કારણ તો હુંય નથી જાણતો ! ' “ઓહ ! શું વિધાતા આજે વેરણ થઈ??? કલાવતી ખિજાઈને રથમાંથી ઉતરી પડી. ચારે તરફ ઘોર જંગલ હતું. દિવસ અસ્ત થયો હતો. અંધકારમાં આગમન શરુ થવાની તૈયારીમાં હતા. કલાવતીને અત્યારે મનમાં અકથ્ય વેદના થતી હતી. કલાવતીની વેદના જોઈ ભટ્ટ 9 .' : “હા! ધિગ ધિસ વિધિ તને ધિક્કાર થાઓ. નહિ કરવા યોગ્ય એવું કાર્ય તે મારી પાસે કરાવ્યું, હે દેવી ! હું પાપી છું. નિર્દય-નિર્માએલું મારું નામ આજે મેં સાર્થક કર્યું. આ સતી નારીને જંગલમાં છોડી હું પાપી અધમ હવે નગર તરફ જાઉ છું. દેવી ! મારા પાપ તમે ક્ષમ, હિંસક પ્રાણુઓથી ભરચક આ ઘોર જંગલમાં અત્યારે તો તમારે ધર્મ, તમારૂ શીલ તમારૂ રક્ષણ કરશે કરેલો ધર્મ આવા સંકટના સમયમાં જ તમને સહાય. કરશે સારથી ગદગદ કંઠે પિતાની નિંદા કરતો ને રડતો કલાવતીને જંગલમાં દૈવને ભસે છોડી નગર તરફ ચાલ્યો ગયો. રથથી ઉતરી એક વૃક્ષ તળે બેઠેલી એકાકીદ. અકાર વેદના થતા હતા P.P. Ac. Gunratnasuri M.S.