SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ 456 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “વિવેકપર્વતની નીચે રહેલા બાય ત્યાં તમારી જ આજ્ઞા માને છે રાજન ! પર્વત પર રહેલાઓમાં પણ ઘણા જો તમારી આજ્ઞાનો ત્યાગ કરી શકતા નથી.” અવિવેકની એ વાત સાંભળી પ્રસન્ન થયેલ મોહ જગત પુરમાં રમવાને ચા-રમવા લાગ્યો. અનેક ચિત્રવિચિત્ર વેશ કરતો તે ગાયન ગાવા લાગ્યો, નૃત્ય કરવા લાગે પિતાની સાથે લેકેને પણ રમાડવા લાગ્યો-નચાવવા લાગ્યો કલેશ કરાવવા લાગ્યો કયારેક વાજિંત્ર વગાડતો સ્વય હસતો અન્ય જિનેને હસાવવા લાગ્યો. જગતપુરમાં એ રીતે અનેક પ્રકારના લેકે પાસે ખેલ કરાવતા પુત્રોને પિતા કહેવા લાગ્યો, માતાને સ્ત્રીની જેમ આલિંગન કરવા લાગ્યો, સુતાને માતા કહેવા લાગ્યો, પિતાને શa કહેવા લાગ્યો માતાને વૈરિણી સમજવા લાગ્યો, સ્ત્રીને મા કહેતો તેના પાદે પથા, ક્ષણમાં લાજ વગરને થઈ વશ્વને દૂર ફેંકી નૃત્ય કરતો. પાપી લેકેનીજબરા લોકોની ખુશામત કરતો વળી દેવ, ગુરૂની નિદા કરતો. એવી અનેક ચેષ્ટાઓ કરતે હતૃપ પોતાના પરિવાર સાથે નવ નવા રસવાળાં નાટક કરતો પોતાના પિતાને ખુશ કરવા લાગ્યો ને માતાને સંતોષ આપવા લાગ્યો. હે ભલે ! એવી રીતે પોતાના શૌર્યથી પ્રમાદની સહાયથી જીતેલા સર્વ લેકેને મોહરાજાએ હણી નાખ્યા છે તેમજ મોહના કલમાં ઉત્પન્ન થયેલા ઈદ્રિયોના વિષય વિકારેએ જગતને પરાધિન-પિતાને આધિન બનાવ્યું છે. માટે એ વિષય વિકારોને જીતીને હે ભો! તમે અક્ષય એવા મોક્ષના સુખને મેળવો. રાગાદિ રિપુઓને જિતનારા સંયમને તમે આદરે, બાહ્યથી રસાસ્વાદરહિત છતાં તત્વથી સુખ આપનારા ચારિત્રમાં જ તમે પ્રીતિવાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy