SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ એક્વીશ ભવનો સ્નેહસંબંધ 451 ) અમે એના પરમાર્થને સમજી શકતા નથી. : માનતુંગ નરપતિએ વચમાં કહ્યું. . મોહરાજાએ અજ્ઞાનરૂપી મદિરાપાન તમને કરાવેલું હેવાથી શાસ્ત્ર વચનને પરમાર્થ તમારાથી સમજાતે નથી. કેવલી ભગવાનનાં વચન સાંભળી કંઈક હસીને રાજશેખર રાજા બો. " “ભગવાન ! આપે મોહરાજા કહ્યો તો હવે આપ સ્પષ્ટતાથી કહે કે એ મહરાજ કેણ છે? એનો રાજ્યાદિક પરિવાર પણ અમને સમજાવો.” * અવંતીરાજનાં વચન સાંભળી મોહનની વ્યાખ્યા કરતા કેવલી ભગવાન બોલ્યા. પરમહંત ધર્મરૂપી નરપતિને સુબોધ નામે દૂત સુદર્શન નામે ચુર્ણ તમને આપશે ત્યારે શાસ્ત્રની વાતન સત્ય પરમાર્થ તમારાથી સમજાશે. એ સુબોધ નામે દૂત હવે શીઘ્રતાથી તમારી પાસે આવશે. પણ તે પહેલાં પ્રથમ તમે મહરાજનું સ્વરૂપ જરા સાંભળો. - " અનેક પ્રકારના આશ્ચર્યથી ભરેલા આ સંસાર રૂપ નગરમાં સુર, અસુર અને નરનાથ પર અખંડિત આજ્ઞા પ્રવર્તાવનાર કર્મ પરિણામ નામે રાજા મોટા વિસ્તારવાળા રાજ્યનો માલિક હતો, તેને કાલપરિણતિ નામે રાણુ સ્વામીના સિદ્ધાંતને અનુસરનારી હતી. અનાદિ કિાળથી સુખ ભોગવતાં તેમને મોહ નામે કુમાર થયો. ત્રિણ જગતપર મોટો પ્રભાવ પાડનાર તે સારી આલમ પર પોતાના પરાક્રમથી રાજ્ય કરતો હતો. રાગદ્વેષાદિક તેના સુભટ હતા . મોહ સિવાય બીજાપણુ સાત વ્યસન રૂપ સાત કુમાર હતા, પિતા ઉપર ભક્તિવાળા એ પુત્રો નિરંતર ભવ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy