________________ એકવીશ ભવને નેહસંબંધ 413 હતો. પાપથી રહિત, નિર્દોષ રમત ગમતમાં તે બન્ને પિતાને સમય પસાર કરતા હતા, રાધાવેધ આદિ અનેક પ્રયોગ કરીને પોતાની કળાને સાર્થક કરી રહ્યા હતા. એવા. નાના છતાં સજજનોને પણ તેઓ માન્ય હતા. ના એક દિવસે નગરીની બહાર ઉદ્યાનમાં મિત્રાદિક પરિવાર સમક્ષ રાધાવેધને પ્રયોગ કરતા હતા તે સમયે બે વિદ્યારે ત્યાં થઈને આકાશ માર્ગ કેઈ કાર્ય પસંગે જઈ રહ્યા હતા તેમણે ભૂમિ તરફ દૃષ્ટિ કરતાં આ બન્નેને રાધાવેધન પ્રવેગ કરતા જે પ્રસન્ન થઈને તેમની ઉપર. પુષ્પવૃષ્ટિ કરીને આગળ ચાલ્યા ગયા. પુષ્પ વૃષ્ટિ જોઈ તેમનો પરિવાર રાજી થયો. વાહ આ બન્નેની દેવતા ઓએ પણ પૂજા કરી. 5 - એકદા રાજા સુમંગલ રાજસભા ભરીને બેઠો હતો. ત્યારે ઉત્તર દિશા તરફ મેટો કોલાહલ થતો સંભળા.. એ જગતને ભકારી ખળભળાટ સાંભળી સભા સહિત. રાજા વિસ્મય પામ્યું. " અરે મટી સેનાવાળે કોઈ રાજા, ચઢી આવ્યો કે શું ? રાજપુરૂષો અને સુભટો પણ ભ પામી ગયા, અનેક પ્રકારના વાર્દિત્રના નાદ સાંભળી બધા. આકાશ તરફ જોવા લાગ્યા, અરે આતો બધુ તોફાન. આકાશમાં જણાય છે ને શું ? દેવતા અને દાનવોનું યુદ્ધ જાગ્યું શું ? - સુંદર સ્વરૂપવાળા બે વિદ્યારે બધી રાજ સભાની. દૃષ્ટિને આકર્ષતા આકાશમાંથી રાજસભામાં ઉતર્યા.. સિહાસને બિરાજેલા સુમંગલ રાજાને બે હાથ જોડી. વિનંતિ કરવા લાગ્યા. હે રાજન ! ઉત્તર દિશામાં અનેક ચામ, નગર અને આરામ (બગીચા)થી શોભતા વૈતાઢય, પર્વતની અને શ્રેણિનું પાલન કરતા સુરવેગ અને સુવેગડ Jun Gun Aaradhak Trust