________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 411 દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં દેવતાઓનાં ઉત્કૃષ્ટ સુખને ભેગવતા ને પોતાના મણિ રત્ન જડિત દિવ્ય વિમાનમાં સમયને વ્યતીત કરતા, જતા એવા કાળને પણ જાણતા નહિ, ઈર્ષ્યા, વિષય કષાયથી રહિત તેમજ દિવ્ય ભેગ સુખમાં પ્રીતિવાળા તેમના સુખની આપણે કલ્પનાય શી. કરીયે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust