________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રનું મુહૂર્ત ઘણું જ સુંદર અને ભવ્ય છે.” મનને અનુકૂળ વાર્તા સાંભળી ખુશી થયેલા શ્રી બલે, સુલક્ષ્મણે સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરી દીધાં. પછી ત્રણે જણ વટ્ટ વિદ્યાની સહાયથી ક્ષણ માત્રમાં મુંદ્રપુર નગરમાં આવી ગયાં. મહાબલ રાજાએ આ સઘળી હકીકત. મહુસેન રાજાને જણાવવાથી રાજાએ રાજી થતાં પોતાના મંત્રીઆદિને મોકલી વિવાહ મહોત્સવ ઉજવી ખુબ પહે-- રામણી આપી. શ્રીબલના ગુમ થવાથી શતબલ ભાઇને શોધવા સૈન્ય. સહિત ચાલે, તે દેશના સીમાડે વનમાં રહેલા તાપસના આશ્રમમાં આવ્યું, તો શાથી આકુળ વ્યાકુલ તાપસ. અને તાપસીઓને જોઈ શતબલે પૂછયું, “આ બધું શું છે?? - શતબલકુમારને એક તાપસે કહ્યું. " રાજકુમાર ! સાંભળે. વિજ્યપુર નગરના પધરથ રાજાની લક્ષ્મણા’ નામની કન્યા મંત્રી આદિ પરિવાર સાથે શતબલકુમારને વરવા મુંદ્રપુર તરફ જતી હતી. ગઈ રાત્રીએ અમારા આશ્રમમાં તેઓએ નિવાસ કર્યો. વાત એમ બની કે કિરાત દેશના આરિમથન રાજાના કુંજર નામે કુમાર એને. પરણવાની ઈચ્છા કરતો હતો. પણ તેની ઈચ્છા સફલ ન. થવાથી રાત્રીને સમયે આ આશ્રમમાં આવી કન્યાને હરા ચાલ્યો ગયો છે. જેથી અમે બધાં શેક કરીયે છીએ. કે શત-- બલમાં પ્રીતિ વાળી એ કન્યા નિશ્ચય વાટમાં જ મરી જશે”. એ વાત સાંભળી શતબલ ક્રોધથી ધમધમતા કુંજરના માર્ગે દોડો. શીધ્ર ગતિએ જતા એણે કુંજરને પકડી પાડશે, તેની સાથે ભયંકર સંગ્રામ કરી કુંજરને હરાવી. લક્ષ્મણને લઈ પાછા ફર્યો. તે દરમિયાન શ્રીગુપ્ત આકાશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust