________________ 392 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શું થાય છે તે જરી જોયા કરે.” એ નવી રમણી ધીરજથી બધી કન્યાઓને સમજાવતી હતી તે દરમિયાન યોગી આવી પહોંચ્યો. એ ગુપ્ત દ્વાર ઉઘડતાં તે અંદર દાખલ થયે, ભયભીત થયેલી સર્વે કન્યાએ આતુરતા પૂર્વક નવીન રમણીને જોવા લાગી. નવીન રમણીના હાથમાં પિતાનું દિવ્ય ખગ જોઈયેગી ચમ. રક્ત નેત્રને ધારણ કરી કેપને વરસાવતો યોગી ખર્શ ગ્રહણ કરવાને એકદમ પેલી નવીન રમણી તરફ ધસ્યો, * - પિતાની તરફ ધસી આવતા ચારને નવી રમણીએ હાકટયો, “ખબરદાર ! " શીઘતાથી એનું રૂપ પરાવર્તન થઈ ગયું ને મૂળ સ્વરૂપે રાજકુમાર તરીકે ચંદ્રહાસ અને ધારણ કરેલ પ્રગટ થયે, એ સ્ત્રીમાંથી આ નવજવાન રાજકુમારને જોઈ યોગી ચાંક. “તું કે શું ? - તારો કાળ, " પેલો નવ જુવાન બોલ્યો. આ માયાવીને જોઈ બધી બાળાઓ પણ તાજુબ થઈ ગઈ પછી તો ચાર અને કુમારનું ભયંકર યુદ્ધ થયું. એ. ચુદ્ધમાં કુમારે ચેરને ચંદ્રહાસ ખગના ઘા વડે મારી ના, કુમારના પરાક્રમથી અનિમેષ નયને જેતી કન્યાઓ વિસ્મય પામી. “આ પરાક્રમી કેણ હશે?” ચેરના યુદ્ધમાંથી પરવારી રાજકુમાર બોલ્યો, બાળાઓ ! તમને તમારા સ્થળે પહોંચાડવા માટે કહા હું શું કરું? શ્રેષ્ઠીતનયા સુભદ્રાએ રાજકુમારને ઓળખી સર્વે કન્યાઓ આગળ તે વાત જાહેર કરી દીધી. ચારના નાશથી સર્વે કન્યાઓ રાજી થઈ હતી. તેમાંય પિતાની જ નગરીના રાજકુમારને પિતાની સહાયે આવેલા જાણી અધિક ખુશી થઈ છતી સર્વની સંમતિથી સુભદ્રા બેલી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust