________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 391 હું કન્યા છું. મહાબલવાન રાજા અને યુવરાજની સુખમય છાયામાંથી પણ આ દુષ્ટ અમને ઉપાડી લાવે છે. શું કરીયે દુનિયા બળવાનથી પણ બળવાન છે. 27 એ શ્રેષ્ટીકન્યા સુભદ્રાની વાત સાંભળી રમણ બોલી. “પણ સખી આ બધું પરાક્રમ એ કેની સહાયથી કરે છે? શું કેઇ દેવની સહાય છે કે કોઈ વિદ્યાના બળે નગરીને તે લુંટે છે? એમાંનું હું કાંઈ જાણતી નથી પણ દરરોજ એ દુષ્ટ એક ખડગ રત્નની પૂજા કરે છે. શેઠની કન્યાની વાત સાંભળી પેલી રમણી બોલી. - “એ ખગ મને બતાવ.” તેણીએ કહ્યું : - પછી તો તે બાળા આ નવી રમણીને લઈ પાતાલ ગૃહમાં અંદર ચાલી એ મણી માણેક અને સુવર્ણ તેમજ ધન ધાન્યથી પાતાળ ગ્રહ જોતાં તે બન્ને પેલા ખગરત્ન પાસે આવી પહોંચ્યા. તે ચંદ્રહાસ ખગને જોઈ પેલી નવીન સ્ત્રી ખુશી થઈ તેને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગી. - સ્તુતિ કરીને તેણીએ એ ખગને ઉપાડી લીધું ને એ. ખગને સ્થાનકે પિતાનું ખગ મુકી દઈ ત્યાંથી પાછી ફરી.. નવીન રમણીનું આ કૃત્ય જોઈ બધી કન્યાઓ હાહાકાર કરવા લાગી. ““સુખી ! આ દુષ્ટને તારા કૃત્યની ખબર પડતાં જ તને યમના મંદિરમાં રવાના કરશે. માટે ખર્ગને પાછું હતું તેમજ મુકી દે. નહીતર તારી સાથે અમારી પણ ઠી વલે થશે.) જ એ કન્યાઓને કલકલાટ સાંભળી આગંતુક રમણીસુંદરી બેલી. “સખીઓ ! ગભરાશે નહિ. આ ખગ સાથેનું મારું કૌતુક જરી જુઓ તો ખરી. ધીરજ ઘરે ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust