________________ એકવીશ ભવને નેહસંબંધ 373 . એકદા પોતાના સ્નેહી પદ્યોત્તર કુમારને મલવા માટે ગજેનપુર નગર તરફ જવા માટે હરિવેગે મંત્રીને રાજ્યની ચિંતા ભળાવી મોટા પેટવાળે માર વિકવી તેની સાથે સામાન્ય રૂ૫માં ગર્જનપુરના બજારમાં ઉપસ્થિતપ્રગટ થયે, રાજમાર્ગમાં ઉભા રહેલા એની આસપાસ અનેક વિપ્રે તેમજ અન્ય લેકેનું જુથ વીંટળાઈ ગયું પણ પેલા મારની એક લાખ ટકા કીમત સાંભળી બધા પાછા પડયા. અને તે પુરૂષ રાજસભામાં આવી પહોંચે. . 1. કુમાર પડ્યોત્તરના હૃદયમાં આ પુરૂષને જોતાં સ્નેહના અંકુરો પ્રગટ થયા. તેણે આ પુરૂષનું સ્વાગત કરતાં સ્થલ કાલ માજરને જોઈ પૂછયું. : હે સુંદર ! આ તમને કયાંથી મલ્યો ? 98 મારી ભક્તિથી પ્રસન્ન થયેલા દેવતાએ આ માર્જરરત્નની મને ભેટ કરી છે એનામાં ઘણા ગુણ રહેલા છે. એક લાખ દીનાર આપે તેજ આને લઈ શકે છે. પિલા - પુરૂષે-વિદ્યાધરે કહ્યું. એનામાં એવા કયા ગુણે છે તેનું વર્ણન કરે ! રાજાના પૂછવાથી વિદ્યાધર એ “એક તો મહા પ્રામાણિક બીજે ગુણ અન્ય માજરોથી આ અજેય છે અને ત્રીજો ગુણ આ માર જ્યાં રાત્રીએ નિવાસ કરે છે ત્યાંથી મૂષકે બાર જોજન દૂર ભાગી જાય છે. એ તો એના બાહ્ય . ગુણે છે. પણ અત્યંતરના ગુણોનો તો પાર નથી મહારાજ ! માટે વિદ્વાનો પાસે એની કિંમત કરાવે. પછી હું મારે સ્થાનકે જાઉં ? રાજાએ બ્રાહ્મણોને બોલાવી એ માજર હવાલે કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust