________________ ર૭૨ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મનુષ્યપણામાં પણ વિદ્યારની દ્ધિ મોટા ભાગે મલે છે તેમાંય મારે પુત્ર તો ભાગ્યશાળી છે કે તે બને શ્રેણિને અધિપતિ થશે એ બને બાળાએ અનેક વિદ્યાધર નરેશેને ત્યાગ કરી મારા પુત્રને વરી એમાં એક પુણ્યજ પ્રધાન કારણ છે. ભવાંતરના મોટા તપ સિવાય આવી સમૃદ્ધિ ન મળે. કેમકે જ્ઞાનીનું વચન અન્યથા થશે નહિ. તે એના પૂર્વભવની વાત જ્ઞાનીને પૂછું.” રાજા તારગના મનમાં એ પ્રકારના વિચારે ઉદ્ભવતાંજ કેવલી ભગવાન શ્રીતેજ નગરીની બહાર નંદનવનમાં સમવસર્યા. એ વધામણિ સાંભળી રાજા પુત્રકલત્રાદિક પરિવાર સાથે ભગવાનને વાંદવાને આવ્યો. કેવલીને વાંદી તેમની ધર્મ દેશના સાંભળી રાજાએ હરિગનો પૂર્વભવ પૂછયો. કેવલી ભગવાને શંખ રાજા અને કલાવતી રાણથી શરૂ કરી દ્યોત્તર અને હરિગ સુધીના સર્વે ભવ તથા તેમની કરેલી ધર્મ કરણું કહી સંભળાવી. એ ધર્મ કરણથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે તેનાં આ બન્નેનાં પ્રગટ ફી છે. એ રીતે પુત્રના ચરિત્રથી વૈરાગ્ય પામેલા તાગ રાજાએ પુત્રને રાજ્ય અર્પણ કરી ચારિત્ર અંગીકાર કર્યું. હરિગે પણુ ગુરૂના મુખથી પૌોત્તર કુમારની હકીકત જાણી લીધા ધિર્મહિત પક્વોત્તર પિતા થકી ધર્મ-સમ્યકત્વ પામશે એ બીના પણ કેવલી ભગવાને કહી સંભળાવી. કેવલી. ભગવાન વિહાર કરી ગયા, હરિવેગ પણ કેવલી ભગવાનને નમી પિતાને સ્થાને ગયે. - પરાક્રમે કરીને અદ્વિતીય હરિવેગ નરપતિએ પિતાના અતુલ તેજ વડે કરીને વિદ્યાધરની અને શ્રેણિઓને તાબે કરી ચક્રવતી રાજા થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust